કેમિકલ ટ્રકમાં આગ, ડ્રાઇવર-ક્લીનર ભૂંજાયા

કેમિકલ ટ્રકમાં આગ, ડ્રાઇવર-ક્લીનર ભૂંજાયા

અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર લીમખેડા તાલુકાના પાણીયા બસ સ્ટેન્ડ નજીક કેમિકલ ભરેલી ટ્રકે પાર્ક કરેલી બીજી ટ્રકને પાછળથી ટક્કર મારતા ભીષણ આગ ફાટી નીકળી હતી. ધડાકા બાદ આગ એટલી ભયાનક હતી કે કેમિકલ ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર કેબિનમાં ફસાઈ ગયા અને જીવતા ભૂંજાઈ ગયા. બીજી ટ્રકમાંથી પ્લાયવુડનો જથ્થો બળી ગયો. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો, પોલીસે મૃતદેહ કાઢી પંચનામું કર્યું.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies