અમરેલી પોલીસે NRIના 11 લાખ પરત અપાવ્યા

અમરેલી પોલીસે NRIના 11 લાખ પરત અપાવ્યા

અમરેલી પોલીસે માત્ર એક ઈ-મેઇલની ફરિયાદ પરથી સિડનીના NRI સૌરભ જોલીને છેતરપિંડીમાં ગુમાવેલા રૂ. 11 લાખ પરત અપાવ્યા. સાયબર ક્રાઇમ ટીમે બેંક સાથે સંકલન સાધી ઝડપી કાર્યવાહી કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના આદેશ બાદ પોલીસે આ કામગીરી કરી, જેનાથી ફરિયાદીએ પોલીસ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો.

Source: Gujarat First

Read the live feed on ZapIndies