રાજકોટમાં ટ્રાવેલ એજન્સી દ્વારા 50 લાખની ઠગાઈ

રાજકોટમાં ટ્રાવેલ એજન્સી દ્વારા 50 લાખની ઠગાઈ

રાજકોટમાં 'ફેસ્ટિવ હોલિડેઝ' ટ્રાવેલ એજન્સીના સંચાલક અભિનવ પટેલ અને તેની પત્નીએ વિદેશ ટૂર અને આઈફોનની લાલચ આપી 9 લોકો પાસેથી રૂ. 50 લાખ ઠગ્યા. પ્રોફેસર ભરતકુમાર વાઢેર સહિતના પીડિતોએ ફરિયાદ કરતાં માલવિયાનગર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી ફરાર દંપતીની શોધખોળ હાથ ધરી છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies