ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુએ ગ્લાસગો કૉમનવેલ્થ ગેમ્સમાં સતત ત્રીજી વખત ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે સ્નૅચમાં 85 કિલોગ્રામ (નવો રેકૉર્ડ) અને ક્લીન ઍન્ડ જર્કમાં 105 કિલોગ્રામ સહિત કુલ 190 કિલોગ્રામ વજન ઉઠાવ્યું. આ ભારતનો આ ગેમ્સમાં પહેલો ગોલ્ડ મેડલ છે. મીરાબાઈ અગાઉ 2018 અને 2022માં પણ ગોલ્ડ જીતી ચૂક્યાં છે, જ્યારે 2014માં સિલ્વર મેળવ્યો હતો.
મીરાબાઈ ચનુએ ત્રીજી વખત કૉમનવેલ્થમાં ગોલ્ડ જીત્યો
Source: BBC Gujarati
Read the live feed on ZapIndies