ડાર્ક ચોકલેટના 5 મોટા સ્વાસ્થ્ય લાભ

ડાર્ક ચોકલેટના 5 મોટા સ્વાસ્થ્ય લાભ

ડાર્ક ચોકલેટ (70% કોકો) સ્વાસ્થ્ય માટે વરદાન છે. તેમાં રહેલા ફ્લેવોનોઇડ્સ બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે, હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે. તે મગજમાં બ્લડ ફ્લો વધારીને એકાગ્રતા અને યાદશક્તિ સુધારે છે. તણાવ ઘટાડવા અને મૂડ સુધારવામાં પણ મદદરૂપ. ત્વચાને UV કિરણોથી બચાવે છે અને ક્રેવિંગ દબાવી વજન નિયંત્રણમાં સહાયક.

Source: TV9 Gujarati

Read the live feed on ZapIndies