માંજલપુર પેટાચૂંટણી માટે ભાજપનો પૂરજોશ

માંજલપુર પેટાચૂંટણી માટે ભાજપનો પૂરજોશ

વડોદરાની માંજલપુર પેટાચૂંટણીના પ્રચાર માટે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ઇવા મોલ ખાતે બેઠક યોજીને રણનીતિ ઘડી રહ્યા છે. તેમણે બૂથ સ્તરે સંગઠન મજબૂત કરવા અને જનસંપર્ક વધારવા પર ભાર મૂક્યો છે. ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયનો દાવો કરાયો છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies