સુજૈન ખાને બોયફ્રેન્ડ અર્સલાનને કિસ કરી

સુજૈન ખાને બોયફ્રેન્ડ અર્સલાનને કિસ કરી

ઋતિક રોશનની પૂર્વ પત્ની સુજૈન ખાને તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે રોમેન્ટિક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને કિસ કરતા જોવા મળે છે. છુટાછેડા બાદ બંને જીવનમાં આગળ વધી ચૂક્યા છે. ફેન્સે આ જોડીને પાવર કપલ ગણાવી વખાણ કર્યા છે. સુજૈને માત્ર આજે જ નહીં દરરોજ ખાસ અનુભવ કરાવવા બદલ કેપ્શન લખ્યું છે.

Source: VTV Gujarati

Read the live feed on ZapIndies