બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલી નવી સક્રિય સિસ્ટમના કારણે 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે 26-27 જુલાઈ માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12% વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે 357 રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને GSRTCની 1,309 ટ્રીપો રદ કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ: 30 જુલાઈથી ગુજરાતમાં ભારે વરસાદ
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies