રાજકોટના મોચી બજારમાં ગેરકાયદે કતલખાના પર ગૌરક્ષા ટીમ અને પોલીસે દરોડો પાડ્યો. 'રફીક મંઝિલ' મકાનમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો. માંસને FSL પરીક્ષણ માટે મોકલી દેવામાં આવ્યું છે, જેના અહેવાલ બાદ FIR નોંધવામાં આવશે. ગૌરક્ષા ટીમે કડક કાર્યવાહીની માગ કરી છે.
રાજકોટમાં ગેરકાયદે કતલખાના પર દરોડો, માંસ જપ્ત
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies