કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ મંત્રાલયનો વધારાનો ચાર્જ પ્રહલાદ જોશીને સોંપાયો છે. જોશી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર પુરવઠા મંત્રાલય સાથે નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલય પણ સંભાળે છે. આરએસએસ સાથે જોડાયેલા જોશી કર્ણાટકના ધારવાડથી સતત છ વખત લોકસભા સાંસદ છે.
પ્રહલાદ જોશીને શિક્ષણમંત્રીનો વધારાનો ચાર્જ
Source: BBC Gujarati
Read the live feed on ZapIndies