ભારતીય હવામાન વિભાગ (IMD) એ 27 જુલાઈએ ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત, આસામ સહિત 10 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. કલાકના 80 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે અને પૂરનો ભય છે. ચોમાસાના ટર્ફ અને બંગાળની ખાડી પરના નીચા દબાણને કારણે 27-30 જુલાઈ દરમિયાન વરસાદ વધવાની સંભાવના છે.
10 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
Source: VTV Gujarati
Read the live feed on ZapIndies