ગુજરાત સરકારે સાયબર નાણાકીય છેતરપિંડીના પીડિતો માટે 'e-Zero FIR' સેવા શરૂ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં આ સેવાનું લોન્ચિંગ કર્યું. હવે પીડિતો 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી શકશે અને ઘરબેઠા જ e-Zero FIR જનરેટ થશે. અમદાવાદના એક કેસમાં આ વ્યવસ્થાથી રૂ. 15.76 લાખ બચાવાયા છે.
સાયબર ફ્રોડ માટે e-Zero FIR સેવા શરૂ
Source: News18 Gujarati
Read the live feed on ZapIndies