ગુજરાતમાં 137 તાલુકામાં વરસાદ, કપરાડામાં 3.9 ઇંચ

ગુજરાતમાં 137 તાલુકામાં વરસાદ, કપરાડામાં 3.9 ઇંચ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી વધુ 3.9 ઇંચ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના અમીરગઢમાં 3.15 ઇંચ, ડીસામાં 2.83 ઇંચ, રાહ-લાખણી-મહેસાણામાં 1.77 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદથી ખેડૂતોમાં ખુશી છે અને જળાશયોમાં પાણીની આવક વધી છે. સરકારી તંત્ર સતર્ક છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies