અમદાવાદમાં ધોધમાર વરસાદ, SG હાઇવે પર પાણી ભરાયા

અમદાવાદમાં ધોધમાર વરસાદ, SG હાઇવે પર પાણી ભરાયા

અમદાવાદમાં મોડી રાત્રે અને વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે SG હાઇવે પર થલતેજ અંડરપાસ નજીક ગોઠણસમા પાણી ભરાઈ ગયા. થલતેજ, ગોતા, ચાંદલોડિયા અને ઇસ્કોન વિસ્તારોમાં પણ પાણી ભરાયા, વાહનચાલકો અટવાયા અને ટ્રાફિક જામ થયો. હવામાન વિભાગે અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies