ટ્રમ્પની જાહેરાત બાદ ક્રૂડ ઓઈલમાં $15નો કડાકો

ટ્રમ્પની જાહેરાત બાદ ક્રૂડ ઓઈલમાં $15નો કડાકો

અમેરિકા-ઈરાન તણાવ ઘટવાના સંકેતો વચ્ચે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં બે દિવસમાં $15નો ઘટાડો થયો છે. સોમવારે ક્રૂડ $100થી ઘટીને $86 પ્રતિ બેરલની નીચે પહોંચી ગયું. ટ્રમ્પે નવા સૈન્ય હુમલા પર રોક લગાવી દીધી છે અને કૂટનીતિક ઉકેલની આશા જાગી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ધીમે ધીમે સામાન્ય થવાની ધારણા છે, જોકે હજુ સંપૂર્ણ સામાન્યતા નથી.

Source: Gujarat Samachar

Read the live feed on ZapIndies