શરીરમાં પ્રોટીનની ઉણપ દૂર કરવા માટે મોંઘા સપ્લીમેન્ટ્સ લેવાની જરૂર નથી. નાસ્તામાં મગ દાળ ચીલા, બેસન ચીલા, પનીર, અંકુરિત કઠોળ અને ચણાનો સમાવેશ કરી શકાય છે. આ પ્રોટીનથી ભરપૂર દેશી વસ્તુઓ સ્નાયુઓને મજબૂત બનાવવા, શરીરને ઊર્જા આપવા અને સ્વસ્થ રહેવામાં મદદરૂપ બને છે.
પ્રોટીનની કમી પૂરી કરશે 5 દેશી નાસ્તા
Source: News18 Gujarati
Read the live feed on ZapIndies