દુબઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટમાં આગ લાગતાં પાયલોટે રાજકોટના હિરાસર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. ફાયર બ્રિગેડ, પોલીસ અને રેસ્ક્યૂ ટીમોએ તાત્કાલિક કાર્યવાહી કરીને મોટી હોનારત ટાળી. હિરાસર એરપોર્ટ પર હાઈએલર્ટ જાહેર કરીને ઈમરજન્સી પ્લાન અમલમાં મૂકાયો.
દુબઈ-મુંબઈ ઈન્ડિગો ફ્લાઈટમાં આગ, રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies