પલસાણા એક્સપ્રેસ-વે પર પોલીસ બોલેરો અકસ્માત, ચાર ઘાયલ

પલસાણા એક્સપ્રેસ-વે પર પોલીસ બોલેરો અકસ્માત, ચાર ઘાયલ

સુરતના પલસાણા નજીક મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ-વે પર સાવરકુંડલા ટાઉન પોલીસની બોલેરો ગાડી અકસ્માતગ્રસ્ત થઈ હતી. ચાર પોલીસકર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચતાં સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઈવર સિમેન્ટ ગર્ડરને બચાવવાના પ્રયાસમાં કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. પલસાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Source: Mantavya News

Read the live feed on ZapIndies