ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (E20) સામે વિરોધ કરતી E20 જનતા પાર્ટીએ 4 ઓગસ્ટ, 2026ના રોજ સંસદ સુધી માર્ચ કરવાની જાહેરાત કરી છે. પાર્ટીની મુખ્ય માગ છે કે ગ્રાહકોને E0, E20 અને E85 વચ્ચે પસંદગી મળે. સાથે જ નીતિન ગડકરીના રાજીનામાની પણ માગ કરવામાં આવી છે. દિલ્હી ટેક્સી એસોસિયેશન પણ આ માર્ચને સમર્થન આપી રહ્યું છે.
E20 જનતા પાર્ટીની સંસદ માર્ચની જાહેરાત
Source: Chitralekha Gujarati
Read the live feed on ZapIndies