લોકસભામાં એન્ટી પેપર લીક બિલ રજૂ, વિપક્ષનો હોબાળો

લોકસભામાં એન્ટી પેપર લીક બિલ રજૂ, વિપક્ષનો હોબાળો

સંસદના મોનસૂન સત્ર દરમિયાન વિપક્ષના ભારે હોબાળા વચ્ચે PMO રાજ્યમંત્રી ડો. જિતેન્દ્ર સિંહે લોકસભામાં એન્ટી પેપર લીક બિલ રજૂ કર્યું. NEET પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર લાઠીચાર્જના મુદ્દે કોંગ્રેસના વિરોધને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

Source: Gujarat First

Read the live feed on ZapIndies