108 એ ગર્ભવતી મહિલાનું ભારે વરસાદમાં રેસ્કયૂ કર્યું

108 એ ગર્ભવતી મહિલાનું ભારે વરસાદમાં રેસ્કયૂ કર્યું

તાપી જિલ્લાના અંતાપુર ગામમાંથી મુશળધાર વરસાદ વચ્ચે 108 ઇમરજન્સી સેવાએ સગર્ભા મહિલા રીનાબેન ઈમાનભાઈ કોંકણીને સુરક્ષિત રીતે ડોલવણ સામુહિક આરોગ્ય કેન્દ્ર પહોંચાડ્યા. ડૉ. ફાલ્ગુની આર. ગાવિતના જણાવ્યા અનુસાર, સમયસર સારવાર મળતા માતા અને ગર્ભસ્થ શિશુ બંને સ્વસ્થ છે. આ ઘટના આફતના સમયે આરોગ્ય સેવાઓના સંકલનનું ઉત્તમ ઉદાહરણ છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies