ગુજરાત સરકારે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા ₹2,999 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકોમાં 32 મોટા પ્રોજેક્ટ્સ, એક કેપિટલ સબસિડી પ્રોજેક્ટ, ત્રણ ટેક્સટાઈલ એકમો અને ચાર ઔદ્યોગિક પાર્કને મંજૂરી આપવામાં આવી. આનાથી અંદાજે 6,110 સીધી રોજગારી સર્જાશે અને ગુજરાતની ઔદ્યોગિક ઇકોસિસ્ટમ મજબૂત થશે.
ગુજરાત સરકારે 2,999 કરોડના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા
Source: Gujarat First
Read the live feed on ZapIndies