બેંક ઓફ બરોડા પર ડેટા લીકનો દાવો, બેંકે નકાર્યો

બેંક ઓફ બરોડા પર ડેટા લીકનો દાવો, બેંકે નકાર્યો

એક હેકરે બેંક ઓફ બરોડાનો 1TB ડેટા ચોરી લીધાનો દાવો કર્યો છે, જેમાં ગ્રાહકોની બેંકિંગ વિગતો સામેલ છે. જોકે બેંકે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક કર્મચારીના ઈમેલ એકાઉન્ટ સુધી મર્યાદિત ઘટના છે અને કોર બેંકિંગ સિસ્ટમ સુરક્ષિત છે. સાયબર નિષ્ણાતો તપાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ હેકર ગ્રુપે જવાબદારી સ્વીકારી નથી.

Source: Gujarat First

Read the live feed on ZapIndies