RBI ₹10-₹20 પોલિમર નોટો માટે ફિલ્ડ ટ્રાયલને મંજૂરી

RBI ₹10-₹20 પોલિમર નોટો માટે ફિલ્ડ ટ્રાયલને મંજૂરી

કેન્દ્ર સરકારે RBIના પ્રસ્તાવને મંજૂરી આપતાં ટૂંક સમયમાં ₹10 અને ₹20ની પોલિમર નોટો માટે ફિલ્ડ ટ્રાયલ શરૂ થશે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં જણાવ્યું કે 100 કરોડ નોટોના ટ્રાયલ બાદ જ નિયમિત ચલણનો નિર્ણય લેવાશે. હાલની કાગળની નોટો બંધ નહીં થાય; બંને સાથે ચાલુ રહેશે. પોલિમર નોટો વધુ ટકાઉ અને નકલી નોટો સામે સુરક્ષિત છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies