મહારાષ્ટ્ર સાયબરે 500થી વધુ ફેક એકાઉન્ટ્સ પકડ્યા

મહારાષ્ટ્ર સાયબરે 500થી વધુ ફેક એકાઉન્ટ્સ પકડ્યા

મહારાષ્ટ્ર સાયબરે CJP વિરોધ દરમિયાન સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ફેલાવતા 500થી વધુ એકાઉન્ટ્સ શોધી કાઢ્યા. તપાસમાં AI-જનરેટેડ કન્ટેન્ટ અને 100 જેટલા વિદેશી (પાકિસ્તાન, મિડલ ઈસ્ટ) એકાઉન્ટ્સ મળ્યાં. 429 પોસ્ટ્સ/હેન્ડલ્સ ઓળખાયા, જેમાંથી 140માં AIનો ઉપયોગ. સંગઠિત નેટવર્ક લોકોના મતને પ્રભાવિત કરવા અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું.

Source: Gujarat First

Read the live feed on ZapIndies