રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામુહિક આપઘાત

રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામુહિક આપઘાત

રાજકોટના સાધુવાસવાણી રોડ પર ખખ્ખર પરિવારના દંપતી અને પુત્રએ ઝેરી ગોળીઓ ખાઈ આપઘાત કર્યો. દિલીપભાઈ (73), સ્મિતાબેન (65) અને નિશિત (32)એ સાંજે સેલફોસ ગોળીઓ ખાધી હતી. હોસ્પિટલમાં ત્રણેયનાં મોત નીપજ્યાં. પોલીસની તપાસમાં આર્થિક તંગી અને 2018માં મોટા પુત્રના મૃત્યુનો આઘાત કારણ હોવાનું સામે આવ્યું છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies