ઓસ્ટ્રેલિયાના NRIની રૂ.11 લાખની છેતરપિંડી ઉકેલી

ઓસ્ટ્રેલિયાના NRIની રૂ.11 લાખની છેતરપિંડી ઉકેલી

અમરેલી પોલીસે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા NRI વેપારી સૌરભ જોલી સાથે બે વર્ષ પહેલાં થયેલી રૂ.11 લાખની છેતરપિંડી ઉકેલી છે. ફરિયાદીએ ગત 4 જૂને SP સંજય ખરાતને ઈમેઈલ કરતાં સાયબર ક્રાઈમ પોલીસે તપાસ કરી આરોપી પાસેથી નાણાં પરત અપાવ્યાં, જે ઓસ્ટ્રેલિયાથી ભારત આવ્યા વગર જ સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર થયાં. આ ડિજિટલ ટેક્નોલોજી અને સ્માર્ટ પોલિસિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies