દુબઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગો ફ્લાઈટમાં લગેજ એરિયામાં ધુમાડાની શંકા બાદ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. કલેક્ટર ઓમ પ્રકાશ ઝાએ જણાવ્યું કે 70થી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડરો તૈનાત કરાયા હતા અને તમામ ડોક્ટરોને એલર્ટ કરાયા હતા. બધા મુસાફરો સલામત છે અને વૈકલ્પિક ફ્લાઈટ દ્વારા મુંબઈ મોકલાશે.
દુબઈ-મુંબઈ ફ્લાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies