દુબઈથી મુંબઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં ધુમાડો દેખાતાં પાઈલટે 'મેડે'નો મેસેજ આપ્યો હતો. રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી મળતાં પાઈલટે કુશળતાપૂર્વક વિમાન ઉતાર્યું હતું. વિમાનમાં સવાર તમામ ૧૯૪ મુસાફરો સલામત છે. કલેક્ટર ઓમ પ્રકાશ ઝાએ ઘટના પર કાબૂ મેળવી લીધો હોવાની માહિતી આપી હતી.
ઈન્ડિગો ફ્લાઈટનું રાજકોટમાં ઈમરજન્સી લેન્ડિંગ
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies