તા. 23 અને 24 જુલાઈ દરમિયાન અમદાવાદમાં લગભગ 20 ઇંચ વરસાદ પડ્યો હતો, જેના કારણે બોપલ, શેલા અને ઘુમા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં અને હજુ ઓસર્યા નથી. લોકો ઘરમાં સડી ગયેલા અનાજ, કાદવ અને ભેજની દુર્ગંધથી ત્રસ્ત છે અને આર્થિક નુકસાન સહન કરી રહ્યા છે. બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યે અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લઈ સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો.
અમદાવાદમાં ભારે વરસાદ પછી પૂરની સ્થિતિ ગંભીર
Source: BBC Gujarati
Read the live feed on ZapIndies