આજે સંસદ ભવનમાં NDA સંસદીય દળની મહત્વપૂર્ણ બેઠક યોજાશે, જેને ‘મંગલ મિલન’ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 9:30 વાગ્યે તમામ સાંસદોને સંબોધશે. બેઠકમાં સંસદ સત્રની રણનીતિ, વિપક્ષના હુમલાઓનો જવાબ અને NEET પરીક્ષા મુદ્દે સરકારનું વલણ નક્કી થશે. NDAના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદો હાજર રહેશે.
NDA સંસદીય દળની બેઠક આજે, NEET પર ચર્ચા
Source: Mantavya News
Read the live feed on ZapIndies