ભીલાડ પાસે મેમુ ટ્રેન પાટા પરથી ઉતરી

ભીલાડ પાસે મેમુ ટ્રેન પાટા પરથી ઉતરી

વલસાડ જિલ્લાના ભીલાડ રેલવે સ્ટેશન નજીક ભરૂચ જતી મેમુ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેના કારણે મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ. આ ઘટનાથી અમદાવાદ તરફનો મુખ્ય રેલવે માર્ગ ખોરવાયો અને અનેક ટ્રેનો અટવાઈ. રેલવે વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચીને ટ્રેક ક્લિયર કરવાની કામગીરી શરૂ કરી છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies