ગુજરાતમાં ભારે વરસાદ અને મોજાની ચેતવણી

ગુજરાતમાં ભારે વરસાદ અને મોજાની ચેતવણી

હવામાન વિભાગે 28 જુલાઈએ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને દીવના દરિયાકાંઠે 2.9-3.5 મીટર ઊંચા મોજા ઉછળવાની શક્યતાથી હાઈ વેવ એલર્ટ જાહેર કરાયું છે. 30-31 જુલાઈએ નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, સુરતમાં અતિભારે વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

Source: Gujarati Jagran

Read the live feed on ZapIndies