ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું

ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું

એશિયન બજારોમાં ભારે ઉથલપાથલ વચ્ચે ભારતીય શેરબજાર આજે ઉછાળા સાથે ખુલ્યું. સેન્સેક્સ 76,835 અને નિફ્ટી 23,950-23,990ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં 8.7% ઘટાડો અને જેફરીઝ દ્વારા આઈટી સેક્ટરના આઉટલૂક અપગ્રેડને કારણે બજારને ટેકો મળ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 7.41% અને જાપાનનો નિક્કી 4.14% ઘટ્યો.

Source: Gujarat First

Read the live feed on ZapIndies