અમરનાથ યાત્રીઓની બસ ખીણમાં ખાબકી, 10થી વધુ ઘાયલ

અમરનાથ યાત્રીઓની બસ ખીણમાં ખાબકી, 10થી વધુ ઘાયલ

અમરનાથ યાત્રા પર જઈ રહેલા યાત્રીઓની બસ ખીણમાં ખાબકી પડતાં 10થી વધુ યાત્રીઓ ઘાયલ થયા છે. ઘટના સ્થળે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

Source: VTV Gujarati

Read the live feed on ZapIndies