શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ જાહેર, ગિલ કેપ્ટન

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમ જાહેર, ગિલ કેપ્ટન

ભારતીય ક્રિકેટ ટીમે ઓગસ્ટમાં શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમની જાહેરાત કરી છે. શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યા છે, જ્યારે કેએલ રાહુલ વાઈસ-કેપ્ટન રહેશે. ઈજાગ્રસ્ત વોશિંગ્ટન સુંદરની ગેરહાજરીમાં ઓફ સ્પિનર સારાંશ જૈનને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શનનો સમાવેશ તેમની ફિટનેસ પર નિર્ભર છે. પ્રથમ ટેસ્ટ 15 ઓગસ્ટે ગોલમાં અને બીજી 23 ઓગસ્ટે કોલંબોમાં રમાશે.

Source: Chitralekha Gujarati

Read the live feed on ZapIndies