ગુજસીટોક એક્ટ હેઠળના આરોપી રામદેવ ડાંગરને હથિયાર પૂરું પાડનાર જસ્મીન કોઠારીને એસઓજીએ સાબરમતી જેલમાંથી કબ્જે કર્યો છે. કોઠારી બોટાદમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ પર ભૂગર્ભમાં ગયો હતો. પોલીસ હથિયારોના સપ્લાયર્સની આખી કડી શોધી રહી છે.
રામદેવ ડાંગરને હથિયાર આપનાર ઝડપાયો
Source: Aajkaal Gujarati
Read the live feed on ZapIndies