રાજકોટમાં રિક્ષાએ પોલીસ જવાનને ઠોકરે મારતા મોત

રાજકોટમાં રિક્ષાએ પોલીસ જવાનને ઠોકરે મારતા મોત

રાજકોટના આર વર્લ્ડ સિનેમા પાસે રિક્ષાએ બાઇકને ઠોકરે મારતા પોલીસ જવાન કેયુર શૈલેષભાઈ રામાણીનું મોત નીપજ્યું છે. તેઓ મવડી હેડ ક્વાર્ટર ખાતે તાલીમમાંથી ઘરે જઈ રહ્યા હતા. ગંભીર ઇજાને કારણે હોસ્પિટલમાં તેમનું મોત થયું. ઘટના સર્જનાર રિક્ષા ચાલક ફરાર થઈ ગયો છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. ચાર મહિના પહેલા જ પોલીસમાં જોડાયેલા આ યુવકના મોતથી પરિવારમાં શોક છવાયો છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies