અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં 1200 બેડની અદ્યતન NELS સ્કિલ લેબનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના હસ્તે કરાયું. કેન્દ્ર સરકારના અનુદાનથી તૈયાર આ લેબમાં મેડિકલ વિદ્યાર્થીઓને સિમ્યુલેટર પર ઈમરજન્સી તાલીમ આપવામાં આવશે, જેનાથી માતૃ અને બાળ મૃત્યુદર ઘટાડવામાં મદદ મળશે.
સિવિલ હોસ્પિટલમાં NELS સ્કિલ લેબનું ઉદ્ઘાટન
Source: Chitralekha Gujarati
Read the live feed on ZapIndies