ડિપોર્ટ થયેલા ગુજરાતીની છેડછાડ કરાયેલા પાસપોર્ટ સાથે ધરપકડ

ડિપોર્ટ થયેલા ગુજરાતીની છેડછાડ કરાયેલા પાસપોર્ટ સાથે ધરપકડ

અમેરિકામાં 15 વર્ષ ગેરકાયદે રહ્યા બાદ ડિપોર્ટ થયેલા 51 વર્ષીય ગુજરાતીએ દિલ્હી એરપોર્ટ પર છેડછાડ કરાયેલો પાસપોર્ટ રજૂ કરતાં તેની ધરપકડ કરવામાં આવી છે. ઈન્ડિયન એમ્બસીએ ઈમરજન્સી સર્ટિફિકેટ આપ્યું હોવા છતાં તેણે ફેક પાસપોર્ટનો ઉપયોગ કર્યો. પાસપોર્ટ 2018માં અમદાવાદમાં ઈશ્યૂ થયેલો હતો અને ગુમ થયેલો જાહેર કરાયો હતો. આરોપી હાલ દિલ્હી જેલમાં છે અને તેની સામે પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

Source: I Am Gujarat

Read the live feed on ZapIndies