ન્યૂયોર્કના મેયર ઝોહરાન મમદાણીએ પાંચ બરોમાં 30 ટકા ડિસ્કાઉન્ટવાળા પાંચ સરકારી ગ્રોસરી સ્ટોર્સ ખોલવાની જાહેરાત કરી છે. પહેલો સ્ટોર બ્રોંક્સમાં 2027ના અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે. આ પ્લાન ચૂંટણી વચન પૂરું કરવા માટે છે, પરંતુ નાના ગ્રોસરી વેપારીઓ અને નિષ્ણાતો તેને ટેક્સપેયર્સના પૈસાનો વેડફાટ અને લાંબા ગાળે ટકાઉ ન હોવાનું માને છે. સ્ટોર્સનો ખર્ચ 70 મિલિયન ડોલર થવાનો અંદાજ છે.
મમદાણીના સસ્તા ગ્રોસરી સ્ટોર્સ: પાંચ બરોમાં શરૂ થશે
Source: I Am Gujarat
Read the live feed on ZapIndies