હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ સુધી વરસાદમાં આંશિક રાહત રહેશે, પરંતુ 31 જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થશે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનને કારણે દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં અતિભારે વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 1 અને 2 ઓગસ્ટે પણ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
ગુજરાતમાં 31 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, અતિભારે વરસાદની આગાહી
Source: BBC Gujarati
Read the live feed on ZapIndies