પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની રૂ.1.56 કરોડની છેતરપિંડીમાં ધરપકડ

પતંગ હોટેલના માલિક ઉમંગ ઠક્કરની રૂ.1.56 કરોડની છેતરપિંડીમાં ધરપકડ

અમદાવાદની જાણીતી 'પતંગ હોટેલ'ના માલિક ઉમંગ ઠક્કરની કામરેજ પોલીસે ધરપકડ કરી છે. તેમણે સુરતના ખોલવડ ગામમાં 'સહજાનંદ નિર્વાણ' નામના પ્લોટિંગ વેન્ચરમાં રૂ.1.56 કરોડની છેતરપિંડી આચરી હતી. પહેલેથી વેચાયેલ પ્લોટ ફરીથી અનેક ખરીદદારોને વેચવામાં આવ્યો હતો. આ કેસમાં અન્ય ભાગીદારો નીલ ઠક્કર અને કાંથા ઠક્કર સામે પણ ગુનો દાખલ કરાયો છે.

Source: Aajkaal Gujarati

Read the live feed on ZapIndies