ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થતાં 30 જુલાઈના રોજ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદની ચેતવણી અપાઈ છે. તેમજ અન્ય ઘણા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યનાં 207 જળાશયોમાં 54% જળસંગ્રહ થયો છે, જ્યારે 13 ડૅમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ચાર-પાંચ દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસું સક્રિય રહેશે.
નર્મદા, તાપી, ડાંગમાં 30 જુલાઈએ અતિભારે વરસાદની ચેતવણી
Source: BBC Gujarati
Read the live feed on ZapIndies