જાપાનના ક્યુશુ ટાપુ પર કુમામોટો વિસ્તારમાં 7.1 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો, જે બાદ દરિયાકાંઠાના વિસ્તારો માટે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી. જાપાન હવામાન એજન્સી (JMA) અનુસાર ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટર ઊંડાઈએ હતું. સરકારે કુમામોટો, નાગાસાકી, કાગોશિમા, ફુકુઓકા, સાગા, ઓઇતા અને મિયાઝાકીમાં કટોકટી જાહેર કરી છે. ભૂકંપથી ઇમારતોને નુકસાન અને કેટલાક લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જ્યારે બચાવ કામગીરી ચાલુ છે.
જાપાનમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, સુનામી ચેતવણી જારી
Source: Mantavya News
Read the live feed on ZapIndies