કર્ણાવતી ક્લબ નજીક દીપડાની અફવા ખોટી સાબિત

કર્ણાવતી ક્લબ નજીક દીપડાની અફવા ખોટી સાબિત

અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે વહેલી સવારે દીપડો દેખાયાનો દાવો અફવા સાબિત થયો છે. વન વિભાગની ટીમે સ્થળ પર તપાસ કરતાં મળેલા પગના નિશાન શ્વાનના હોવાનું જણાયું. આ સમાચારથી ફેલાયેલી દહેશત પછી નાગરિકોએ રાહત અનુભવી. વન વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies