અમદાવાદમાં દીપડાની દહેશત: મમતપુરામાં પગના સગડ મળ્યા

અમદાવાદમાં દીપડાની દહેશત: મમતપુરામાં પગના સગડ મળ્યા

અમદાવાદના એસપી રિંગ રોડ પર મમતપુરા ગામ પાસે વહેલી સવારે દીપડો દેખાયો. કાફેના કર્મચારી માધવભાઈએ દીપડો જોયો હોવાનો દાવો કરતાં વન વિભાગની ટીમે તપાસ કરી અને નજીકના ખેતરમાં પાંજરું મૂક્યું. જોકે, ચોક્કસ નિરીક્ષણ બાદ પાંજરું હટાવી લેવામાં આવ્યું છે, પરંતુ વન વિભાગ વિસ્તાર પર નજર રાખી રહ્યો છે. સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.

Source: Gujarat First

Read the live feed on ZapIndies