બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને તેમના બીઈંગ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા આસામમાં પૂરથી પ્રભાવિત લોકો માટે મોટું રાહત અભિયાન શરૂ કર્યું છે. પૂરગ્રસ્ત શિવસાગર જિલ્લા સહિતના વિસ્તારોમાં રેડી-ટુ-ઈટ ભોજન, પીવાનું પાણી અને સેનિટરી પેડ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આગામી તબક્કામાં તબીબી કીટ અને સૂકા રાશનનું વિતરણ કરવાનું આયોજન છે. અંતિમ તબક્કામાં તૂટી ગયેલી સરકારી શાળાઓ અને હોસ્પિટલોના પુનઃનિર્માણની યોજના છે.
આસામ પૂરગ્રસ્તો માટે સલમાન ખાનનું રાહત અભિયાન
Source: Gujarat First
Read the live feed on ZapIndies