અમદાવાદમાં 31 જુલાઈથી ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં 31 જુલાઈથી ભારે વરસાદની આગાહી

અમદાવાદમાં આગામી 5 દિવસ વીજળી અને 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે, પરંતુ 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન શહેર અને જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, ઓડિશા પાસે ડીપ ડિપ્રેશન અને મધ્ય પ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ ગુજરાતના હવામાનને અસર કરી રહ્યાં છે. આજે મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ 27 ડિગ્રી રહેશે.

Source: Gujarati Jagran

Read the live feed on ZapIndies