ભારતે પાકિસ્તાન શાસિત કાશ્મીરમાં યોજાતી કથિત વિધાનસભા ચૂંટણીને ગેરકાયદેસર અને ઢોંગ ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે જણાવ્યું કે આ પ્રક્રિયા પાકિસ્તાનની આંતરિક હિંસા અને માનવાધિકાર ઉલ્લંઘનથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. રાવલાકોટમાં પાકિસ્તાની દળોએ વિરોધ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરતાં ૨૦ લોકોના મોત થયા છે.
પીઓકે ચૂંટણી ગેરકાયદેસર: ભારતનો આકરો વિરોધ
Source: Gujarat First
Read the live feed on ZapIndies